શબ્દસંહિતા Blog

0

એમ ઘડીકમાં થોડો મળશે, ફટાક દઈને !!

એમ ઘડીકમાં થોડો મળશે, ફટાક દઈને, દરવાજો થોડો છે?,ખૂલશે, ખટાક દઈને! નાની વાતોમાં તું રીસાય, કેમ ચાલે? બહુ બહુ બે લાફા મારીએ, સટાક દઈને! પાયમાલીનો ધંધો છે પ્રેમ, કેમ ના જાણું? ચૂકવ્યા ‘તા દામ...

0

કવિ શ્રી હિમલ પંડ્યાને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ

કવિજગત તરફથી કવિ શ્રી હિમલ પંડ્યાને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ સદા સ્વાસ્થ્ય તંદુરસ્ત ને લખતા રહે તેવી શુભેચ્છાઓ સહ … પડી રહી આખરે એ સાવ મનમાં, કામ ના લાગી! ઘણી વાતો અનુભવની કવનમાં કામ...

0

મને નહીં ફાવે સઘળું સમજાવવું!

મને નહીં ફાવે સઘળું સમજાવવું! અંતરમાંહેથી જે ઊલટથી આવે એને કેમ કરી શબ્દોમાં ઢાળવું? મને નહીં ફાવે સઘળું સમજાવવું! પ્રેમની feelingsને તો ફીલવાની હોય એમાં શાને તું description માંગે? હૂંફાળો સ્પર્શ એ તો otc...

0

સપનામાં એ poke કરે છે

સપનામાં એ poke કરે છે અડધી રાતે knock કરે છે ! માંડ હજી જ્યાં બેઠા થઈએ આવીને એ shock કરે છે. શામળિયો તો સઘળી યાદો વાંસલડીમાં lock કરે છે ! રામ-રહીમ ને ઈશુ-નાનક એક...

0

બે ઘડી રોકાઈ જાવાનું હતું

બે ઘડી રોકાઈ જાવાનું હતું, ગીત આખું ગાઈ જાવાનું હતું; કાં બની અત્તર મહેંકવાનું હતું, કાં પછી કરમાઈ જાવાનું હતું; જીંદગી ઉર્ફે જ પેચીદી રમત! સ્હેજ તો ગૂંચવાઈ જાવાનું હતું; નીકળ્યા’તા ત્યારથી નક્કી હતું,...

0

એ ઘર મંદિર અહીં થઈ જાય છે,

એ ઘર મંદિર અહીં થઈ જાય છે, જે ઘરમાં કંકુ પગલા થાય છે. પહેલાં માંડવો રોપાય છે, પછી આ દીકરી સોંપાય છે. નદી વ્હાલની દઈ દાનમાં, પિતાની આંખ પાવન થાય છે. મહેંદી મુકેલા હાથોને...

1

શબ્દની આરપાર જીવ્યો છું

કવિ શ્રી અમૃત ‘ઘાયલ’ સાહેબની પુણ્યતિથિએ સ્મરણવંદન 💐🙏💐 શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધરાર જીવ્યો છું, વિષ મહી નિર્વિકાર જીવ્યો છું. ખુબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે...

0

મેં ઘણી વાર એ વિચાર્યું છે…

મેં ઘણી વાર એ વિચાર્યું છે; કે વિચારીને કોણ ફાવ્યું છે? ક્યાં સમય પાસે કાંઈ માંગ્યું છે? ભાગમાં આવ્યું એ સ્વીકાર્યું છે; આંગળી ઝાલી કોઈની ચાલ્યા! એટલે આટલે અવાયું છે; દોસ્તોના ખભા મળ્યા એથી,...

0

બા એકવાર પાછી આવને !!

‘ બા એકવાર પાછી આવને’ સાંતા ક્લોઝ તો…. મોટી ક્લબમાં આવે,પાર્ટીઓમાં આવે, હોટેલમાં આવે. બા, તું જ એકાદ રોટલી ચૂલા ઊપર ચડાવ ને ! બા, એકવાર પાછી આવ ને ! બા, સફેદ મોજામાં તારા...

0

રોજ છો મોઢે લગાડીને પીઓ..

મોહ સઘળો મૂકવાનો હોય છે, શ્વાસ જ્યારે છૂટવાનો હોય છે; રોજ છો મોઢે લગાડીને પીઓ, જામ આખર ખૂટવાનો હોય છે; જે ઘડી ઊંચાઈને પામો તમે, એ વખત બસ, ઝૂકવાનો હોય છે; આ તરફ એ...